ગુજરાત માં પહેલી વાર હથિયાર અને ૪૦ કિલો હેરોઇન સાથે ૧૦ પાકિસ્તાની બોટ સાથે ગુજરાત ATS કરી ધડપકડ - At This Time

ગુજરાત માં પહેલી વાર હથિયાર અને ૪૦ કિલો હેરોઇન સાથે ૧૦ પાકિસ્તાની બોટ સાથે ગુજરાત ATS કરી ધડપકડ


તા:-૨૭/૧૨/૨૦૨૨
અમદાવાદ

ગુજરાત માં પહેલી વાર હથિયાર સાથે ૧૦ પાકિસ્તાનીઓ ની કરી અટકાયત

દ્વારકા : ઓખાના દરિયામાં ATSની મોટી કાર્યવાહી, ૪૦ કિલો હેરોઈન અને હથિયાર સાથે ૧૦ પાકિસ્તાનીઓની ધરપકડ ગુજરાતમાં પહેલીવાર હથિયારો સાથે ડ્રગ્સની ઘૂસણખોરી ૩૦૦ કરોડનાં ડ્રગ્સ અને હથિયારો સાથે 10 પાકિસ્તાનીઓની ધરપકડ આ મુદ્દે DGP પ્રેસ કોન્ફરન્સ કરશે મોટા ખુલાસાની શક્યતા

રિપોર્ટ:-દીપકકુમાર જી ધામેલ
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.