રાજકોટ મહાનગરપાલિકા હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા વોર્ડનં.૧૫માં મહિલા કેમ્પ યોજાયો.
રાજકોટ શહેર તા.૩૧/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર વોર્ડના.૧૫માં સિનિયર સિટીઝન આયુષ્માન કેમ્પ
ડો.જય શેઠ નર્સિંગ સ્ટાફ આશિષ માંડાણી, આયુષ્માન કાર્ડના હિતેન્દ્ર કટારીયા, સર્વ રોગ નિદાન કેમ્પ ફ્રી દવા સ્થળ ઉપર મળી રહે એવા હેતુ થી મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. સિનિયર સિટીઝનો માટે આયુષ્માન કાર્ડ પણ બનાવી આપવા આવ્યા હતા. આ કેમ્પનો લાભ સિનિયર સિટીઝનએ ભારે પ્રમાણમાં લીધેલ હોય. આ કાર્યક્રમ ભાજપ શહેર અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ ગીતાબેન પારધી, વોર્ડ અનુસૂચિત મોરચાના મહામંત્રી પરેશભાઈ સોલંકી, શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ મહામંત્રી નાનજીભાઈ પારધી કાર્યક્રમ સફળ બનાવેલ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.