માથે સળગતી ઈંઢોણી, ગરબો રાખીને રાસ રમી માતાજીની આરાધના કરે છે દીકરીઓ
રાજકોટમાં મવડી પાસે શ્રી બજરંગ ગરબી મંડળનું આયોજન થાય છે. આ ગરબીનો સળગતી ઈંઢોણીનો રાસ આખા રાજ્યભરમાં વખણાય છે. 12થી 16 વર્ષની દીકરીઓના હાથમાં મશાલ, માથે સળગતી ઈંઢોણી તેની માથે ગરબો અને તેની માથે ઈંઢોણી રાખીને રાસ રમે છે. જ્યારે દીકરીઓ આ રાસ રમે છે ત્યારે તે સાક્ષાત જગદંબાનું જ સ્વરૂપ લાગે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.