લોકશાહી માં લોકો ના હક્ક ગાયબ પ્રાદેશિક કમિશનર કચેરી માં સામાન્ય અરજદારો ની ટપાલો સ્વીકારવા ઇન્કાર ઇ સરકાર નો આગ્રહ
લોકશાહી માં લોકો ના હક્ક ગાયબ પ્રાદેશિક કમિશનર કચેરી માં સામાન્ય અરજદારો ની ટપાલો સ્વીકારવા ઇન્કાર ઇ સરકાર નો આગ્રહ
ભાવનગર નગરપાલિકા ઓના કમિશનર ઝોન ભાવનગર કચેરી નો વિચિત્ર નિર્ણય જનસેવા માટે ચાલતી સરકારી કચેરી ના ઇનવોર્ડ ટપાલ દફતરે આવતી સામાન્ય અરજદારો ની ટપાલ સ્વીકારવા ઇન્કાર કેમ ? નગરપાલિકા કાઓ ના પ્રાદેશિક કમિશનર કચેરી માં સામાન્ય અરજદારો ની અરજ સ્વીકારવા ઇન્કાર પાછળ શુ કારણ ? કે પછી ગેર વહીવટ ? ઇનવોર્ડ ટપાલ દફતરે આવતી અરજી ઓ નહિ સ્વીકારી ઇ સરકાર કરવા નો આગ્રહ કેટલો વ્યાજબી ? શુ સામાન્ય અરજદાર ની અરજ ઇ સરકાર કેમ ? શહેરી વિકાસ વિભાગ નો આવો કોઈ આદેશ છે ? લોકશાહી માં લોકો ના સામાન્ય અધિકાર પણ સમાપ્ત કેમ ? પબ્લિક રેટીંગ લોકશાહી માં લોકો ના હક્ક કોના આદેશ થી ગાયબ કરાયા ? સામાન્ય અરજદારો ની અરજી માં કે આર ટી આઈ કે સેવા ઓમાં ખામી ની ફરિયાદ માટે કરાતી અરજ ને ઇ સરકાર કરવાનું કારણ શું ? લોકહિત માટે બેચતી સરકારી કચેરી માં લોક વિરોધી નિયમ કેમ ? ઘણા સમય થી નગરપાલિકા ઓના કમિશનર કચેરી ભાવનગર ના દફતરે સામાન્ય અરજદારો ની અરજી ઓ અસ્વીકાર કરવા ની ફરિયાદો વધી રહી છે ત્યારે શહેરી વિકાસ વિભાગ ના મંત્રી અને ગુજરાત સરકાર આ અંગે જાણે છે ? આ અંગે ગુજરાત સરકાર ના સબંધ કરતા વિભાગો માં વિગતે લેખિત ફરિયાદ કરાય છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.