સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેર ભારતીય લોકશાહીના મહાપર્વ 78 સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોલીસ હેડ ક્વોટર ખાતે ધ્વજ વંદન નો કાર્યક્રમ - At This Time

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેર ભારતીય લોકશાહીના મહાપર્વ 78 સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોલીસ હેડ ક્વોટર ખાતે ધ્વજ વંદન નો કાર્યક્રમ


સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેર ભારતીય લોકશાહીના મહાપર્વ 78 સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોલીસ હેડ ક્વોટર ખાતે ધ્વજ વંદન નો કાર્યક્રમ કરવામાં આવ્યો
તથા ગ્રામ્ય પોલીસ સ્ટેશન અને અન્ય પોલીસ સ્ટેશનમાં પણ ઉજવણી કરવામાં આવી

પોલીસ હેડ કોટર ખાતે કેબિનેટ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોર સાહેબ શ્રીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું

સમગ્ર કાર્યક્રમમાં સાબરકાંઠા એસ.પી વિજય પટેલ સાહેબ તથા કલેકટર સાહેબ શ્રી. તથા ડી.ડી‌ઓ સાહેબ શ્રી તથા જિલ્લાના તમામ ડી.વાય.એસ.પી તમામ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ અને તમામે તમામ પોલીસ સ્ટાફ ની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ તથા હોર્સ રાઇડિંગ વગેરે અને વિવિધ પ્રકારના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું

ધારાસભ્યશ્રી વી ડી ઝાલા. ધારાસભ્યશ્રી રમણલાલ વોરા. તથા સાંસદ શ્રી શોભનાબેન બારૈયા તથા મોટી સંખ્યામાં નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.