વિસાવદર તાલુકા ના કાલસારી ગામે મહિલા યે ઝેરી દવાપીને જિંદગી ટૂંકાવી - At This Time

વિસાવદર તાલુકા ના કાલસારી ગામે મહિલા યે ઝેરી દવાપીને જિંદગી ટૂંકાવી


વિસાવદર તાલુકાના કાલસારી ગામે મહિલાએ દવા પી જિંદગી ટૂંકાવી
વિસાવદર તાલુકાના કાલસારી ગામે સુમિતા બેન વિપુલભાઈ અમીપારા ઉ. વ. 40 ઝેરી દવા પી પોતાની જિંદગી ટૂંકાવી હતી તેમના પતિ વિપુલભાઈ અમીપારા એ જણાવેલ કે તેમની પત્ની સુમિતાબેને માનસિક બીમાર હોય જેને કારણે ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી હતી આ બાબતની ફરિયાદ વિસાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી જેનીઆગળની તપાસ હાલ પોલીસ કરી રહી છે
મરનાર સુમિતાબેનની માનસિક બીમારીની દવા પણ હાલ ચાલુ હતી આ બનાવને કારણે કાલસારી તેમજ આજુ બાજુના પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને અમીપારા પરિવારના શોકનું મોજું ફરી વળ્યું છે
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.