હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું
હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું તેમાં વક્તાપુર પાણપુર પાટિયા ઇલોલ નવલપુર પાણપુર આરટીઓ વિરપુર ગઢા વિસ્તારના તમામ સમાજના હિન્દુ મુસ્લિમ સમુદાય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
ગ્રામ્ય પોલીસ સ્ટેશન પી.આઇ એચ.આર હેરભા સાહેબ ની ઉપસ્થિતિમાં મીટીંગ યોજાઈ આવનાર થોડાક દિવસોમાં મુસ્લિમ સમુદાય નો ઈદ નો તહેવાર હોય અને રામનવમી પણ આવતી હોય શાંતિ જળવાઈ રહે તે હેતુથી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું
રિપોર્ટર મંજૂર ખણુસિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
