દહીંથરા પ્રાથમિક શાળા માં ધારા સભ્ય તળાવીયા ની અધ્યક્ષતા માં શાળા પ્રવેશોત્સવ - At This Time

દહીંથરા પ્રાથમિક શાળા માં ધારા સભ્ય તળાવીયા ની અધ્યક્ષતા માં શાળા પ્રવેશોત્સવ


દહીંથરા પ્રાથમિક શાળા માં ધારા સભ્ય તળાવીયા ની અધ્યક્ષતા માં શાળા પ્રવેશોત્સવ

દામનગર ના દહિંથરા ગામે ધારાસભ્ય જનલભાઈ તળાવીયા ની અધ્યક્ષતા માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ કાર્યક્રમ યોજાયો લાઠી મામલતદાર.એમ.સી.રાજ્યગુરુ ધારાસભ્ય જનકભાઈ તળાવીયા લાયઝન નિમાવત યોગેશભાઈ હિતેશભાઈ સોરઠીય લાઠી આઈ સી ડી એસ સુપરવાઇઝર ફાલ્ગુનીબેન છત્રાલા ઘનશ્યામભાઈ રાઠોડ કાચરડી રણછોડભાઈ રાનાણી નટુભાઈ સુતરિયા દેસુરભાઈ રાનાણી બટુકભાઈ રાઠોડ રિગ્નેશભાઈ સુતરિયા સહિત સ્થાનિક અગ્રણી શિક્ષકશ્રી ઓ આચાર્ય એસ.એમ.સી પરિવાર મધ્યાન ભોજન આંગણવાડી વર્કર હેલ્પર બહેનો આશાવર્કરો ની ઉપસ્થિતિ માં શાળા અને આંગણવાડી મા બાળકો ને કપાળે કુંમકુંમ તિલક કરી પુસ્તકો રમકડાં અલ્પહાર યુનિફોમ સ્કૂલ કીટ આપી ઉત્સાહ ભેર શાળા પ્રવેશ અપાયો હતો ઉપસ્થિત મહાનુભવો ના વરદહસ્તે શાળા પરિસર માં વૃક્ષારોપણ કરાયું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.