ધોલા જંકશન પર માલગાડી પાટા પરથી ઉતરી જવાના કારણે રેલ વાહનવ્યવહારને વધુ અસર થશે
ધોલા જંકશન પર માલગાડી પાટા પરથી ઉતરી જવાના કારણે રેલ વાહનવ્યવહારને વધુ અસર થશે
ધોલા જંકશન પર માલગાડી પાટા પરથી ઉતરી જવાના કારણે રેલ વાહનવ્યવહારને વધુ અસર થશે, જેની વિગત નીચે મુજબ છે.
1. 19 ફેબ્રુઆરી, 2023ની ટ્રેન નંબર 09583 ધોલા - મહુવા સંપૂર્ણપણે રદ રહેશે.
2. 20 ફેબ્રુઆરી, 2023 ના રોજ ટ્રેન નંબર 09584 મહુવા - ધોલા સંપૂર્ણપણે રદ રહેશે.
3. 19 ફેબ્રુઆરી, 2023ની ટ્રેન નંબર 09582 ભાવનગર - બોટાદ સંપૂર્ણપણે રદ રહેશે.
4. 20 ફેબ્રુઆરી, 2023ની ટ્રેન નંબર 09581 બોટાદ - ભાવનગર સંપૂર્ણપણે રદ રહેશે.
Report by
Ashraf jangad
9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.