રાજુલા રેલવે સલાહકાર સમિતિના સભ્યો દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજાઈ. - At This Time

રાજુલા રેલવે સલાહકાર સમિતિના સભ્યો દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજાઈ.


રાજુલા રેલવે સલાહકાર સમિતિના સભ્યો દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજાઈ.

રાજુલા રેલ્વે સ્ટેશન ખાતે શહેર તથા આજુબાજુનો ખૂબ અગત્યનો પ્રશ્ન એવો 1) પેસેન્જર ટ્રેનનો રૂટ પીપાવાવ (રામપરા) સુધી શરૂ કરી લંબાવવો તેમજ 02) બાંદ્રા વાળી ટ્રેન દરરોજ માટે નિયમિત કરવી 03) અને ડુંગર રોડ રેલ્વે ફાટક ઉપર ઓવર બ્રિજ બનાવવો 4) તેમજ રીઝર્વેશન બારી ઉપર સ્ટાફની નિમણૂંક રેગ્યુલર કરવી જેવા વિવિધ પ્રશ્નો બાબતે રેલવે સ્ટાફ સાથે રૂબરૂ રાજુલા રેલવે સલાહકાર સમિતિના સભ્યો વનરાજભાઈ વરૂ જીગ્નેશભાઈ ત્રિવેદી પરેશભાઈ લાડુમોર ગૌરાંગભાઈ મહેતા દ્વારા મુલાકાત લઈ વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. (રાજુલા સીટી રેલ્વે ઇન્કવાયરી નંબર - 9499542957)


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image