બાપુને બાપુની ભેટ....જુઓ બ્રિજેશ વેગડા સાથે લાજવાબ ફોટોસ્ટોરી - At This Time

બાપુને બાપુની ભેટ….જુઓ બ્રિજેશ વેગડા સાથે લાજવાબ ફોટોસ્ટોરી


ગોંડલ ખાતે ચાલી રહેલ રામકથાના આઠમા દિવસે હવામહેલ ઓફ ગોંડલ ના જ્યોતીર્મયસિંહજી દ્વારા વ્યાસપીઠ પૂજન એવમ મોરારીબાપુ નું અદકેરું સન્માન કર્યું હતું જેમાં તસ્વીર ભેટમાં આપી હતી જે તસ્વીરમાં ગૌમંડલ નરેશ સરભગવતસિંહજી અને મોરારીબાપુ બંને ની એક સાથે પ્રતિમા અને પ્રત્યક્ષ બંને તસ્વીર દર્શન દર્શનીય બન્યા હતા અહીં બાપુને બાપુની ભેટ નજરે પડે છે.તસવીરો બ્રિજેશ વેગડા


9998272555
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.