ભાવનગર ૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભા ની ૨૧૮૭ મી બેઠક યોજાઈ હતી. - At This Time

ભાવનગર ૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભા ની ૨૧૮૭ મી બેઠક યોજાઈ હતી.


ભાવનગર ૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભા ની ૨૧૮૭ મી બેઠક યોજાઈ હતી.

ભાવનગર ૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભા ની ૨૧૮૭ મી બેઠક યોજાઈ હતી.
મહેમાન કવિ વિશેષ ઉપક્રમ અંતર્ગત શ્રી ઉદય મારું દ્વારા કવિશ્રી "રિષભ મહેતા "ની કૃતિઓનો રસાસ્વાદ ની પ્રસ્તુતી થઇ હતી.બુધસભા પ્રણાલી પ્રમાણે તેમનું અભિવાદન થયું હતું. ડૉ. નટુભાઈ પંડ્યા .દ્વારા સંચાલન થયું ડો.નટુભાઈ પંડ્યા,શ્રી હિમલભાઈ પંડ્યા ,શ્રી ઇસ્માઇલભાઈ કુરેશી શ્રી સુનિલભાઈ પરમાર, શ્રીવસીમભાઇ અજયભાઇ ઓઝા,શ્રીસવજીભાઈ બારૈયા,શ્રી કૃપા બહેન ઓઝા,અંજના બેન ગૌસ્વામી,શ્રી પુર્વી બેન ભટ્ટ શ્રી સૌયદ અબ્દુલા, શ્રી ઉદય ભાઈ મારું, શ્રી પ્રવીણભાઈ સરવૈયા, શ્રી અમિત દવે,શ્રી યોગેશ ભાઈ પંડ્યા સૌની સ્વરચના ની પ્રસ્તુતિ સાથે ,કવિ મિત્રો, વડીલોની હાજરી માં બુધસભા રસ પ્રચુર રહી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.