વિદ્યાર્થીઓ સરકારી હોસ્ટેલ મેનેજમેન્ટ સામે વિરોધ નોંધાવી રહ્યા છે
વિદ્યાર્થીઓ સરકારી હોસ્ટેલ મેનેજમેન્ટ સામે વિરોધ નોંધાવી રહ્યા છે – સાધના કોલોની, એમ.પી. શાહ કોમ્પ્લેક્સ ખાતે.
હોસ્ટેલના વોર્ડન વિદ્યાર્થીઓ સામે abusive ભાષાનો ઉપયોગ કરે છે.
મદદ માટે સંપર્ક કરવા છતાં સમાજ કલ્યાણ અધિકારી હોસ્ટેલ સુધી પહોંચવા અને સમસ્યા ઉકેલવા માટે ઇનકાર કરી રહ્યા છે.- Jamnagar
9662246157
આ પ્રકારના તમામ સમાચાર માટેે
