આટકોટ પંથકમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા
આખો દિવસ ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા ત્યારે બપોરના સમયે આકાશમાં કાળાડિબાંગ વાદળો સાથે વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસાદ પડયો હતો રસ્તા પર પાણી વહી નીકળ્યા હતા જીવાપર પાંચવડા સાણથલી જંગવડ સહિતના વિસ્તારોમાં પવન સાથે ધૂળની ડમરી સાથે વરસાદ વરસ્યો હતો ખેતરમાં તલી બાજરી નિરણ સહિતના પાકોને નુકસાની ભીતી સેવાઈ રહી છે. જસદણ રોડ પર પાણી ભરાયું હતું કે તસવીરમાં નજરે પડે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.