દુર્લભ સ્નો લેપર્ડની મસ્તી:બરફના પહાડ પર લાંબી છલાંગ અને એકબીજા સાથે રમત, વન્યજીવ પ્રેમીઓને રોમાંચિત કરતો VIDEO
સ્નો લેપર્ડ, જેને "પર્વતોના ભૂત" તરીકે પણ ઓળખવામાં આવે છે, હિમાલયના બરફીલા શિખરો પર રહેતા દુર્લભ સ્નો લેપર્ડનો વીડિયો હાલમાં વાઈરલ થઈ રહ્યો છે. IAS અધિકારી સુપ્રિયા સાહુએ લદ્દાખના બરફથી ઢંકાયેલ ઝંસ્કાર વેલીમાં રમી રહેલા બે સ્નો લેપર્ડનો વીડિયો શેર કર્યો છે.આ વીડિયો જોઈ વન્યજીવ પ્રેમીઓને રોમાંચિત થઈ ગયા છે. મૂળ ટુર ઓપરેટર તાશી ત્સેવાંગે કેપ્ચર કરેલા વીડિયોમાં સ્નો લેપર્ડ શું મસ્તી કરી રહ્યા છે, તે જોવા તમે પણ ઉપરના ફોટો પર ક્લિક કરો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.