બોટાદના રોહીશાળા ગામે ખનીજ વિભાગના દરોડા રોહીશાળા ગામે ખનીજ માફિયા થયા બેફામ
(અસરફ જાંગડ દ્વારા)
બોટાદના રોહીશાળા ગામે ખનીજ ચોરી અટકાવવા ખનીજ વિભાગ દ્વારા ગત રાત્રે રેડ કરાઈ હતી જેની અંદર એક ટ્રેક્ટરની ટોલી બે મોટા ચાવણા સહીત મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ અધિકારી એ જણાવ્યાં મુજબ બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ઉપરનો મુદ્દા માલ સોંપેલ છે આ સમગ્ર બનાવને લઈને માફિયાઓ કોણ છે? તેની વિગત અધિકારીઓ દ્વારા મેળવાય રહી છે તેમજ ગ્રામજનો સંપર્ક કરી ખનીજ ચોરોને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે તેમજ તેની ઉપર કાર્યવાહી કરવામાં આવશે કેટલા સમયથી ચાલતું હતું કેટલી ખનીજ ચોરી કરાય છે ?જેની તમામ વિગત અધિકારીઓ માહિતી આપ્યા બાદ બહાર આવશે તેની રાહ જોવાઇ રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.