રાજકોટ મહાનગર પાલિકાએ ઝોન વાઇઝ 3 નવા ટાઉન પ્લાનરની ભરતી કરાશે
રાજકોટ શહેરમાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ કોર્પોરેશન એક્શન મોડમાં આવી છે, મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, શહેરમાં ઝોન વાઇઝ કલાસ વન અધિકારી ટાઉન પ્લાનરની નિમણુંક કરાશે, ઝોન વાઇઝ 3 નવા ટાઉન પ્લાનરની ભરતી થશે,TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ મંદ પડેલ TP શાખાની કામગીરીને વેગ મળશે, ફાયર અને ટીપી વિભાગમાં સંકલન સાધવા આદેશ આપવામાં આવ્યા છે
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
