વડનગર એસ ટી ડેપો ખાતે કંટકટર તરીકે ની ફરજ બજાવતા કર્મચારી નો વય મર્યાદા નિવૃત સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો - At This Time

વડનગર એસ ટી ડેપો ખાતે કંટકટર તરીકે ની ફરજ બજાવતા કર્મચારી નો વય મર્યાદા નિવૃત સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો


વડનગર એસ ટી ડેપો ખાતે કંટકટર તરીકે ની ફરજ બજાવતા કર્મચારી નો વય મર્યાદા નિવૃત સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

વડનગર એસ ટી ડેપો ખાતે કંટકટર તરીકે ફરજ બજાવતા ગાંડાલાલ પરષોત્તમદાસ પટેલ નો વય મર્યાદા નિવૃત સન્માન સમારોહ કાર્યક્રમ યોજા ઈ ગયો

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મહેસાણા વિભાગ ના વડનગર ડેપો ખાતે કંટકટર તરીકે ફરજ બજાવતા ગાંડાલાલ પરષોત્તમ દાસ પટેલ લાછડી વાળાપોતાની અંતરમન થી નિષ્ઠા પૂર્વક પોતાના ૩૧વર્ષ એ વય મર્યાદા કારણે નિવૃત થયેલા તેમના સન્માનમાં સમારોહ યોજાયો ગયો તેમાં આજે શિવ, વિષ્ણુ,તથા મહા શક્તિ ,મહાશવિ ના સમન્વય થયો હોય તેવું દેખાઇ રહ્યું છે.
આમ જોવા જઈએ તો કંટકટર ગાંડાભાઈ પટેલ ના પિતાશ્રી અને માતૃશ્રી ગુરુ સમાન એવા તથા તેમના પરિવાર દિકરા દિકરી આશીર્વાદ આપવા હતા કે તેમનું આરોગ્ય તંદુરસ્ત રહે
આ પ્રસંગે સંમારભ ના અધ્યક્ષ વડનગર ડેપો મેનેજર એસ ટી ડેપો અંકિતભાઈ.ડી. મોદી તેમજ મુખ્ય મહેમાન જે .સી. પટેલ સુરક્ષા અધિકારી એસ ટી મહેસાણા તથા વડનગર ના અગ્રણીઓ તથા મહાનુભાવો હાજર રહ્યા હતા અને આ વય મર્યાદા કારણે નિવૃત તથા સુંદર ભોજન પ્રસાદ રાખેલ હતો અને સન્માન સમારોહ કાર્યક્રમ સફળ બાનાવ્યો હતો.

રિપોર્ટ -: જીગર પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.