મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમનો શંકાસ્પદ વધુ 1 કેસ આવ્યો સામે.. - At This Time

મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમનો શંકાસ્પદ વધુ 1 કેસ આવ્યો સામે..


મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમનો શંકાસ્પદ વધુ 1 કેસ આવ્યો સામે..

ખાનપુર તાલુકા ના ભાદરોડ ગામે જોવા મળ્યો ચાંદીપુરમ નો શંકાસ્પદ કેસ..

ભાદરોડ ગામના આઠ વર્ષના બાળકને શંકાસ્પદ ચાંદીપુરમ નો કેસ જોવા મળ્યો..

બાળકને સારવાર અર્થે લુણાવાડા ની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો..

આરોગ્ય વિભાગ દ્વારા મેલેથ્યન પાવડર નું ડસ્ટીગ નું છંટકાવ ની કામ ગીરી હાથ ધરવામાં આવી..

મહીસાગર જીલ્લા મા કુલ 4 જેટલાં શંકાસ્પદ ચાંદીપુરમ ના કેસ જોવા મળ્યા જેમાં 1 બાળકી નુ મોત નિપજ્યું..


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image