જસદણ વોડ નંબર. સાત પાણી નો પ્રશ્ન ઉકેલાયો
જસદણ વોડ નંબર. સાત પાણી નો પ્રશ્ન ઉકેલાયો
જસદણ નગરપાલિકામાં વોર્ડ નંબર સાતમાં બાયપાસ રોડ મધુરમ માર્બલ ની પાછળ ત્રણથી ચાર મહિનાથી આ વિસ્તારની અંદર મોટામાં મોટો પાણીનો પ્રશ્ન હતો પણ જસદણ નગરપાલિકાના પૂર્વ પાણી પુરવઠા ના ચેરમેન શ્રી ના પ્રતિનિધિ નીતિનભાઈ ચોહલિયાએ પાણીનો પ્રશ્ન હલ કરતા આ વિસ્તારની અંદર પાણીના ચોર જે ત્રણ- ત્રણ ના કનેક્શન લઈ લેશે લોકોને જીવન જરૂરિયાત પાણી ગણી શકાય. પાણી વગર ઘર ના કામ થતાં નથી. આ વ્યક્તિને ત્રણ વાર જસદણ નગરપાલિકાએ પકડેલ છે આવનારા દિવસોમાં આ વિસ્તારના લોકો જસદણ નગરપાલિકાએ ભૂખ હડતાલ માથે બેસવાના છે આ પાપીને પાણી ચોરીનો દંડ ફટકારવામાં નહીં આવે અને સજા નહીં થાય ત્યાં સુધી આ વિસ્તારના લોકો ભૂખ હડતાલ માથેથી નહી ઉઠે. જસદણ નગરપાલિકા પ્રમુખશ્રી અનિતાબેન અલ્પેશભાઈ રૂપાલીયા પાસેથી એક જ માંગ છે અમને ન્યાય આપો. આવા પાપીને કડકમાં કડક સજા થાવી જોઈએ. વોર્ડ નંબર સાતના કોર્પોરેટર ના પ્રતિનિધિ હાજર રહ્યા હતા
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.