નરોડા વિધાયક ડો. પાયલબેન કુકરાની એ મુખ્યમંત્રી રાહતફંડમાંથી રૂ. ૪-૪ લાખની સહાય મંજુર કરાવી.
નરોડા વિધાયક ડો. પાયલબેન કુકરાની એ મુખ્યમંત્રી રાહતફંડમાંથી રૂ. ૪-૪ લાખની સહાય મંજુર કરાવી.
થોડા સમય પેહલા કુબેરનગર વિસ્તારના ૭ આશાસ્પદ યુવાનોના અકાળે મૃત્યુ થયા હતા,
હિમ્મતનગર પાસે થયેલ ગમખ્વાર અકસ્માતમાં કુબેરનગર વિસ્તારના ૭ આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળેજ અકસ્માતમાં મોત થયા હતા આ ૭ નવયુવાનના મોત થી પરિવારએ પોતાના એકના એક દીકરાઓને ગુમાવ્યા હતા આ પીડામાં તેમને સહભાગી થઈ માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને રજૂઆત કરતા રાહતફંડમાંથી રૂ. ૪-૪ લાખની સહાય મંજુર કરાવી હતી તે સહાયના રકમ આજે તેઓના ઘરે જઇને પરિવારને આપી હતી અને સાંત્વના પાઠવી હતી....
દિનેશ સોલંકી અમદાવાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.