સાબરકાંઠા... ઇડરમાં મેઘ મહેરબાન થતાં કાનપુર અને ગોધમજી વચ્ચેનો કોઝવે બંધ... - At This Time

સાબરકાંઠા… ઇડરમાં મેઘ મહેરબાન થતાં કાનપુર અને ગોધમજી વચ્ચેનો કોઝવે બંધ…


(રિપોર્ટર :ઝાકીર હુસેન મેમણ)
સાબરકાંઠા...

ઇડરમાં મેઘ મહેરબાન થતાં કાનપુર અને ગોધમજી વચ્ચેનો કોઝવે બંધ...

ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસતા નદી નાળા છલકાયા...

કાનપુર અને ગોધમજી વચ્ચેથી પસાર થતી ભેસ્કા નદીમાં આવ્યાં નવા નીર...

ભેસ્કા નદી બે કાંઠે વહેતી થતાં સ્થાનિકોમાં ખુશી...

કોઝવે પરથી પાણી પસાર થતા અવર જવર બંધ...

કોઝવે પરથી પાણી પસાર થતું હોવાને કારણે કાનપુર થઈ ગોધમજી ને જોડતો માર્ગ બંધ...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.