નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આવનારા રવિવારે વેરાવળ શહેરમાં પંકજભાઈ સોલંકી (ધારા શાસ્ત્રી) દ્વારા વૃક્ષા રોપણ નુ આયોજન કરવામાં આવશે
નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આવનારા રવિવારે વેરાવળ શહેરમાં પંકજભાઈ સોલંકી (ધારા શાસ્ત્રી) દ્વારા વૃક્ષા રોપણ નુ આયોજન કરવામાં આવશે
હાલમાં ગ્લોબલ વોર્મિંગ સમસ્યાઓ સામે આવે છે જેનું મૂળ કારણ છે વૃક્ષો ઓછા હોવા દિવસે ને દિવસે વૃક્ષો ઓછા છતાં થાય જાય છે જેથી આ વર્ષે ગરમી નો પારો તેના ટોચ પર છે જેને ધ્યાનમાં લઈને નમ્રતાગ્રીન ફાઉન્ડેશનના પ્રમુખ કમલેશભાઈ પાટડિયા ના નેતૃત્વ માં આવનારા રવિવારે વેરાવળ શહેરમાં વૃક્ષા રોપણ નું આયોજન કરશે તેવું જણાવ્યું પંકજભાઈ સોલંકી એ
8200012906
આ પ્રકારના તમામ સમાચાર માટેે