ભદ્રાવાડી PHC ખાતે સ્ટાફની મીટીંગ યોજાઈ
ભદ્રાવાડી PHC ખાતે સ્ટાફની મીટીંગ યોજાઈ
ભદ્રાવાડી PHC ખાતે મેડિકલ ઓફિસર ડો. પી જે લાખાણીની અધ્યક્ષમા તમામ સ્ટાફની મીટીંગમા પી એમ જય કાર્ડ, આભા કાર્ડ. ટીબી મુકત પંચાયત અંતર્ગત સ્પુટમ રીફર કામગીરી, નિક્ષય મિત્ર દ્વારા પોષણ યુક્ત આહારની કિટનું વિતરણ, ટીબી સારવાર માટે સમગ્ર વિશ્વમા સફળ થયેલ 99 ડોટ્સ મુજબ ટીબીના દર્દીનુ ઓનલાઇન મોનીટરીગ કામગીરી કરી હતી. જન જન કો જગાના હૈ, ટીબી કો હરાના હૈ આવી સુંદર માહિતી એસ ટી એસ બોટાદ સંજય રામદેવ આપી હતી. જેનુ માર્ગદર્શન તા. હેલ્થ ઑફિસર ડો જયદીપ કણઝરીયા અને જિલ્લા ક્ષય અધિકારી ડો. એ. કે. સિંધે પુરુ પાડ્યુ હતુ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.