રાજ્ય સરકાર ધ્વારા સરકારી કચેરીમાં પ્રવેશ માટે હેલ્મેટ ફરજીયાત કર્યા બાદ હિંમતનગર માં આરટીઓ દ્રારા ડ્રાઈવ શરુ કરાઈ .. - At This Time

રાજ્ય સરકાર ધ્વારા સરકારી કચેરીમાં પ્રવેશ માટે હેલ્મેટ ફરજીયાત કર્યા બાદ હિંમતનગર માં આરટીઓ દ્રારા ડ્રાઈવ શરુ કરાઈ ..


રાજ્ય સરકાર ધ્વારા સરકારી કચેરીમાં પ્રવેશ માટે હેલ્મેટ ફરજીયાત કર્યા બાદ હિંમતનગર માં આરટીઓ દ્રારા ડ્રાઈવ શરુ કરી

રાજ્ય સરકાર દ્રારા સરકારી કચેરીઓ માં કર્મચારીઓ માટે આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્રારા ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં અંદાજે ત્રણસો થી વધુ લોકો દંડાયા હતા... હિંમતનગરમાં બહુમાળી ભવનમાં આરટીઓ અધિકારીઓની ટીમ ઉતરી હતી જેમાં બહુમાળીમાં પ્રવેશ કરતા કર્મચારીઓ અને અધિકારીઓને મેમા આપવાના શરુ કરાયા હતા જેમાં ખાસ કપીને હેલ્મેટ વગર, કાળા કાચ, સીટ બેલ્ટ, નંબર પ્લેટ વગરના વાહનો, તૂટેલી નંબર પ્લેટ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં મોટા ભાગના કર્મચારીઓ, પોલીસ જવાનો સહિત અન્ય વાહન ચાલકો સામે કાર્યવાહી કરીને મેમા આપવામાં આવ્યા...

બાઈટ- બી એમ ચાવડા, આરટીઓ ઈન્સપેક્ટર, હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.