શ્રાવણ માસના પવિત્ર દિવસે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરી વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કર્યું
શ્રાવણ માસના પવિત્ર દિવસે કુંવરજીભાઈ બાવળીયાએ ઐતિહાસિક ધર્મસ્થળ એવા ઘેલા સોમનાથ ખાતે ભગવાન શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી બાદ જસદણ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે આવેલા મીનળદેવી માતાજીના મંદિરના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કર્યું તેમજ રાજકોટ થી ઘેલા સોમનાથ વચ્ચે ફાળવેલી નવી બસને મુસાફરોની સેવામાં અર્પણ કરી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.