મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં પોલિયો રવિવાર અંતર્ગત બાળકોને પોલિયો રસી પીવડાવવા માં આવી.
ભારત પોલિયોમુક્ત થઈ ગયો છે પરંતુ બીજા અનેક દેશો માં હજુ સુધી પોલિયો નાબૂદ થયેલ નથી તેનાં કારણે પોલિયો પાછો ફેલાવાની શક્યતાઓ રહેલી છે તેનાં કારણે ભારત દેશ માં પોલિયો ની રસી પીવડાવવા નું અભિયાન ચાલું રાખવામાં આવેલ છે તેને અંતર્ગત આરોગ્ય વિભાગદ્વારા મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં વિવિધ વિસ્તારો માં બાળકોને પોલિયો રસી પીવડાવવા માં આવી રહી છે.
રિપોર્ટર અરવિંદભાઈ એચ ખાંટ
મહિસાગર, કડાણા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.