ગાડી માં ભરી કતલખાને લઇ જતા પશુ ને છોડાવ્યા - At This Time

ગાડી માં ભરી કતલખાને લઇ જતા પશુ ને છોડાવ્યા


તારીખ-૧૨/૦૬/૨૦૨૪ બુધવાર ના દિવસ કતલખાને લઈ જતા પશુઓ ને બી.ડિવી.પોલીસ સ્ટાફ ગૌરક્ષક ભાઈઓ તથા પાંજરાપોળ ના સ્ટાફ મારફત પશુ ને બચાવી ને ગાય-૧૦=(૧૦) પશુઓ નો જીવ બચાવીને શ્રી જીવકલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટ,પરવડી (ગોધરા) સાંજે-૦૬:૪૦ વાગ્યે લઈ ને આવ્યા છે, બી.ડિવી,(પંચ. )પોલીસ સ્ટેશન નો ખુબ ખુબ આભાર


9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.