મહુવામાં અનુસૂચિતજાતિના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાશે - At This Time

મહુવામાં અનુસૂચિતજાતિના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાશે


મહુવાના માર્કેટિંગયાર્ડના ખેડુત તાલીમ કેન્દ્ર હોલ ખાતે તા.૧૧ને શનિવાર બપોરનાં ૩ કલાકે ગુજરાત વણકર સેવા સમાજ, મહુવા તથા મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષક મંડળ અને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ મહુવા આયોજિત મહુવા તાલુકાના અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાઓના ૨૫મો સન્માન સમારંભ - ૨૦૨૪/૨૫ ગોહિલવાડ સ્ટેટના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં અને પ્રદેશ ભાજપ પ્રવકતા શૈલેષભાઈ ૫રમાર, ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, પૂર્વમંત્રી આર.સી. મકવાણા, મહુવાના નાયબ કલેક્ટર ધવલ રવિયા, મદદનીશ પોલિસ અધિક્ષક અંશુલ જૈનની ઉપસ્થિતમાં


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.