આજ રોજ બોટાદ જિલ્લા ના યુવા મોરચા ના મંત્રી દ્વારા વેપારી મિત્રો ને સરળ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી.
આજ રોજ બોટાદ જિલ્લા ના યુવા મોરચા ના મંત્રી દ્વારા વેપારી મિત્રો ને સરળ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી.
આજ રોજ 1 મે ના રોજ બરવાળા શહેર ની બજાર મા બોટાદ જિલ્લા યુવા મોરચા ના મંત્રી જલદીપભાઈ મુંધવા દ્વારા ડોર ટુ ડોર દુકાનો મા ફરી વેપારી ભાઈઓ ને ભાજપ સંગઠન ની સરળ એપ્લીકેશન વિશે નું માર્ગદર્શન આપી વેપારી મિત્રો ના મોબાઈલ મા ભાજપ સંગઠન ની કામગીરી ની માહિતી તેઓ ને મળી રહે તે માટે તેના ફાયદા જણાવી લોકો ને સરળ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી.
બોટાદ બ્યુરો :ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.