શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024 - At This Time

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024


વાજસુરપરા કલસ્ટરની તમામ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળામાં ઉત્સાહભેર કાર્યક્રમ ઉજવવામાં આવ્યો જેમાં જિલ્લા કક્ષાના રમતગમત અધિકારી વી.પી.જાડેજા સર, જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર શેખસર, કાર્યપાલક ઇજનેર જેટકો પ્રોજેકટ રાજકોટ વિભાગના માનનીય એમ.કે.ચીખલીયા સર, જસદણ TDO ચુડાસમા સર, કાર્યપાલક ઈજનેર સિંચાઇ પંચયાત-રાજકોટ માનનીય ડી.પી.ગજેરા સર તેમજ જસદણ બ્લોક હેલ્થ ઓફિસર રામ સર વાજસુરપરા કલસ્ટરની પોલારપર, કન્યા વિનય મંદિર, મોડેલ સ્કૂલ અને કોઠી શાળામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.