દુઃખદ અવસાન - At This Time

દુઃખદ અવસાન


સ્વ મણીબેન બધાભાઈ ચાવડા
તારીખ 24 5 2024

ઉંમર વર્ષ 65

ગામ વડાળા

પરિવાર જેનું મંદિર હતું, સ્નેહ જેની શકિત હતી, પરિશ્રમ જેનું કર્તવ્ય હતું, પરમાર્થ જેની ભકિત હતી, કર્મ સદા એવા કર્યા કે સર્વના હૃદયમાં ગુંજ્યા કરે, આપનો પ્રેમાળ સ્વભાવ અમારા માટે પ્રેરણાદાયક રહેશે

દિલીપભાઈ બધાભાઈ ચાવડાના માતૃશ્રી સ્વ મણીબેન બધાભાઈ ચાવડા ની ઉત્તર ક્રિયા તારીખ 28/5/2024 ભાખરવડ રોડ પાંજરાપોળ પાસે વડાળા વાડીએ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.