બલોધણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના દ્વારા સર્વે રક્તપિત્તના કેસો શોધવા સર્વે હાથ ધરાયો. - At This Time

બલોધણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના દ્વારા સર્વે રક્તપિત્તના કેસો શોધવા સર્વે હાથ ધરાયો.


ભાભર તાલુકાના બલોધણ પ્રા.આ કેન્દ્ર માં રક્તપિત સર્વે કરવામાં આવ્યું...જેમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.હિતેન્દ્ર આર ઠાકોરના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ મેડિકલ ઓફિસર ડૉ અનિલ માળી તથા તાલુકા આરોગ્ય સુપરવાઈઝર અમરતભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ગામ માં ત્રણ ટીમ બનાવી દરેક ટીમ માં એક પુરુષ કાર્યકર તેમજ એક સ્ત્રી એમ મળી બન્ને અલગ અલગ પુરુષ દ્વારા પુરુષ ની તપાસ કરવામાં આવેલ જ્યારે સ્ત્રી દ્વારા સ્ત્રીની તપાસ કરવામાં આવેલ અને રક્તપિતના દર્દી ના શરીર પર આછું તેમજ સંવેદના હિન ચાઠું હોય છે..જેમાં ખંજવાળ નથી આવતી.અને તેમજ કાન ની બૂટ જાડી થઈ જાય છે..તથા આંખો ની ભ્રમર ખરી જાય છે.....રક્તપિત્તના કેસો શોધવાનો સર્વે 12ડિસેમ્બર24 થી 21ડિસેમ્બર24 દરમિયાન ઉપરોક્ત કામગીરી હાથ ધરવામાં આવશે.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.