સુરત ખાતે અખિલ ભારતીય આહિરાણી મહારાસના ડેમો રાસનું આયોજન કરાયુ તેમાં 4300થી વધારે આહીર બહેનો રાસે રમયા - At This Time

સુરત ખાતે અખિલ ભારતીય આહિરાણી મહારાસના ડેમો રાસનું આયોજન કરાયુ તેમાં 4300થી વધારે આહીર બહેનો રાસે રમયા


સુરત મુકામે અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારકા મુકામે ઐતિહાસિક રીતે આહીરાણી મહારાસ આગામી 23 અને 24 ડિસેમ્બરે શ્રી દ્વારકાધીશના અધ્યક્ષ સ્થાને યોજવા જઈ રહ્યો છે તે અંતર્ગત સુરતના આંગણે આહીરાણી મહારાસની ઝાંખીનું આયોજન સુરતની અખિલ ભારતીય આહીરાણી મહારાસ આયોજક ટીમ દ્વારા કરવામાં આવ્યું સુરતના આંગણે આ મહારાસની ઝાંખી કાર્યક્રમમાં સુરતની 4300 જેટલી આહીરાણી બહેનોએ પારંપરિક પહેરવેશમાં એક સાથે કૃષ્ણ ભગવાનના ગીત સાથે રાસ લઈ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા સુરતના આંગણે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના આગેવાનો વિવિધ સંગઠનના આગેવાનો આયોજક બહેનો અને સૌ સહયોગીએ મન મૂકીને સહયોગ આપ્યો હતો સુરતના આંગણે આ મહારાસની ઝાંખી જોઈ સૌ કોઈને 5555 વર્ષ જૂના વ્રજવાણી ના ઇતિહાસની યાદ તાજી થઈ હતી


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.