મોટાદડવા ના પત્રકાર બ્રિજેશ વેગડા ની દિકરીનો હિતાર્થિબેન નો આજે ચતુર્થ જન્મદીવસ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવાશે… - At This Time

મોટાદડવા ના પત્રકાર બ્રિજેશ વેગડા ની દિકરીનો હિતાર્થિબેન નો આજે ચતુર્થ જન્મદીવસ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવાશે…


જન્મદીવસ ની શુભેચ્છાઓ...
મોટાદડવા ના પત્રકાર બ્રિજેશ વેગડા ની દિકરીનો હિતાર્થિબેન નો આજે ચતુર્થ જન્મદીવસ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવાશે...

જન્મદિવસ એટલે અનુભવની એક એક પળ, ઘટિકા, પ્રહર, દિવસો, વર્ષોની એકત્ર કરેલી યાદોને મમળાવવા નો એક અવસર, જીવનની એ યાદગાર ક્ષણોને થીજવીને, નિહાળવાનો અવસર એટલે આ પ્રાગટ્યદિવસ ચતુર્થ પર્વ.ઘરનાં દરેક સભ્ય દાદીબા વિજયાબા ની લાડકી દાદાબાપુ રમેશબાપુ ની પ્યારી. બંને ફૂઈબા નિશાબેન આરતીબેન ની અતિપ્રેમાળ
માતા અલ્પાબેન ની અકલ્પનિય હેત વાળી મોટાબાપુ હિતેશબાપુ ની હેત ના દરિયા જેવી મોટાબા આરાધનાબેનની અતિશય પ્રેમાળ મોટાભાઈ શિવમ ની સદા સ્નેહવાળી હિતાર્થિબેનનો આજે જન્મ દીવસે જેમના
આજના આ દિવસે, જીવનના આવનારા દિવસો માટે વધારે ને વધારે પ્રગતિની શુભેચ્છા, શુભકામના અને આશીર્વાદ તો હમેશા હોય જ...! સાથેસાથે જીવનમાં ઉત્તમ લક્ષસંધાન પૂર્તિ માટે જીવનનો દરેક સૂર્યોદય નવી શક્તિનો સંચાર કરે અને દરેક સૂર્યાસ્ત લક્ષપ્રાપ્તિ માટે કરેલી મહેનતનો સતત અહેસાસ કરાવે...!
આયુષ્યમાન ભવ: યશસ્વી ભવ: કીર્તિમાન ભવ:
વિદ્યાવાન ભવઃ ધનવાન ભવઃ જેવા અનેક આશિર્વાદ દાદાબાપુ રમેશબાપુ મોટાભાઈ શિવમ એ ખોબલે ને ખોબલે વરસાવ્યા આશીર્વાદ જો કે વેગડા પરિવાર સૌએ આશિર્વાદ નો ધોધ વ્હાવ્યો હતો તેમજ મીત્રવૃદ ગ્રુપ ભાઈઓ વડીલો સૌ નાના મોટા સૌએ મો.9998272555 પત્રકાર બ્રિજેશ વેગડા મોબાઇલ પર સૌએ શુભકામના પાઠવી હતી....બ્રિજેશ વેગડા


9998272555
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.