ભાંભણ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે હેલ્થ આરોગ્ય મેળાનું આયોજન - At This Time

ભાંભણ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે હેલ્થ આરોગ્ય મેળાનું આયોજન


ભાંભણ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે હેલ્થ આરોગ્ય મેળાનું આયોજન

બોટાદ તાલુકાના ભાંભણ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે હેલ્થ આરોગ્ય મેળલ” નું આયોજન કરવામાં આવ્યું. PHC તુરખાના મેડીકલ ઓફિસર તથા મેઈલ સુપરવાઈજરના માર્ગદર્શન હેઠળ આયુષમાન કાર્ડ, ABHA કાર્ડ, વાહક જન્યરોગ નિયંત્રણ કાર્યક્રમ જેવા પ્રોગ્રામ વિષે ભાંભણના આરોગ્ય કર્મચારી (MPHW) કલ્પેશ આઈ. સાકરિયા તેમજ LR-સોનાલીબેન રંગ પરા અને ગામના આશાબહેનો દ્વારા આ હેલ્થ આરોગ્યમેળલને સફળ બનાવવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.