**દાહોદ જીલ્લા ભાજપા નવનિયુક્ત પ્રમુખ પદ માટે લાઈનો લાગી.**રેસ મા ઉમેદવાર ૫૦ થી વધુ - At This Time

**દાહોદ જીલ્લા ભાજપા નવનિયુક્ત પ્રમુખ પદ માટે લાઈનો લાગી.**રેસ મા ઉમેદવાર ૫૦ થી વધુ


**દાહોદ જીલ્લા ભાજપા નવનિયુક્ત પ્રમુખ પદ માટે લાઈનો લાગી.**

દાહોદ જીલ્લા ભાજપા નવનિયુક્ત પ્રમુખ ઉમેદવાર ની લાઈન પડી જીલ્લા ભાજપ કમલમ ખાતે જેસીંગભાઈ વસૈયા ઝાલોદ, શહેર ગૈતમભાઈ સંગાડા નીરજભાઈ મેડા, પુનમભાઈ નિનમા ,કાળુભાઈ નિનમા, કિરણભાઈ રાવત સંજેલી દેવગઢબારીયા થી નિમેશ જોસી ફોર્મ ભરી ભવિષ્યના જીલ્લા પ્રમુખ માટેની આશા વ્યક્ત કરી હતી આમ કુલ 47 થી 50 જેટલા જીલ્લા પ્રમુખ માટેના ફોર્મ ભરાયા હોવાની વિગતો જણાય આવે છે...ત્યારે કહી શકાય જીલ્લા પ્રમુખ પદ માટે ચોક્કસ લાઈનો લાગી છે...


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.