રાજકોટમાં ઝોનલ ઓબ્ઝર્વેશન હોમમાં 6 બાળ આરોપીઓની ધમાલ, જીમના ડંબલથી તોડફોડ કર્યા બાદ ધોકા-પાઈપથી એસઆરપીમેન પર હુમલો
રાજકોટમાં ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ બાળ અદાલતમાં ફોનમાં વાત કરવા મામલે 6 બાળ આરોપીએ જીમના ડંબલથી તોડફોડ કર્યા બાદ ધોકા-પાઈપથી એસઆરપી જવાન પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે એ. ડિવિઝન પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.