કોર્પોરેશન હવે બાકી મિલકત વેરો વસૂલવા માટે નોટિસો ફટકારશે - At This Time

કોર્પોરેશન હવે બાકી મિલકત વેરો વસૂલવા માટે નોટિસો ફટકારશે


ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરાની વસુલાત માટે હવે આગામી મહિનાથી નોટિસો આપવાનો સિલસિલો શરૃ કરવામાં આવનાર છે. કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયેલી ૧. ૭૫ લાખ પૈકી ૮૨ હજાર મિલકતોનો વેરો ભરાયો છે ત્યારે બાકી રહેલી ૩૨ કરોડ રૃપિયાની વસુલાત માટે કોર્પોરેશન દ્વારા કામગીરી શરૃ કરવામાં આવશે. નોટિસ બાદ પણ વેરો નહીં ભરાય તો મિલકત સીલ કરવા સુધીના પગલાં ભરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.