મણિપુર મહિલા ના વસ્ત્રહરણ ની ઘટના પહેલી વાર ની છે ? સ્ત્રી કલ્યાણ ની વાત કરનારા આમાં કલ્યાણ કોનું ?
મણિપુર મહિલા ના વસ્ત્રહરણ ની ઘટના પહેલી વાર ની છે ? સ્ત્રી કલ્યાણ ની વાત કરનારા આમાં કલ્યાણ કોનું ?
કુકી આદિવાસી મહિલા ની નગ્ન પરેડ બિન આદિવાસી કરે કે અન્ય કોઈ મુદ્દો અનામત નો હોય કે અન્ય કોઈ પણ જ્યારે સ્ત્રી સન્માન ની વાત હોય ત્યારે જરા પણ શરમ કે સ્ત્રી સન્માન હોય તો બધા રાજકીય પક્ષો એ આવું ફરી ન બને તેવા કઠોર નિર્ણયો લેવા કે લેવડાવવા જોઈએ દેશ માં આંતરિક પ્રશ્ને પણ વારંવાર પાકિસ્તાન પાકિસ્તાન કરી દોષારોપણ કરતું રહે છે ટમેટા ના ભાવ વધે તો પણ કમ્પેરેંજન પાડોશી દેશ સાથે કરાતી હોય છે
પ્રધાનમંત્રી વાઈટ હાઉસ માં ગરબા જુવે કે રમે તેમાં હરખવા ની શુ જરૂર ? મણીપુર માં ગરબા રમાડો દેશ માં મહિલા ના વસ્ત્રહરણ ની ઘટના પહેલી વાર ની છે ? મહિલાનું જાહેરમાં વસ્ત્રાહરણ કરવાની ઘટના સૌરાષ્ટ્ર ના રાજકોટ ની મહિલા એ નગર પરેડ કરી હતી મહિલા આયોગે ઊડતી મુલાકાત લીધી કડક કાયદો બનાવવા સંશોધન કરાયું ધ ફ્રોમ વિમેન વાયોલિન એક્ટ ૨૦૦૫ થી શુ ફેર પડ્યો ? ઇમ્ફાલ માં સામુહિક બળાત્કાર થી પીડિત અસંખ્ય મહિલા ઓએ તંત્ર સામે વિરોધ દર્શાવ્યો ઇરોમ શર્મિલા ના નેતૃત્વ માં સૌથી મોટું લાંબુ ૧૪ વર્ષ કરતા વધુ સમય સુધી આંદોલન ચાલ્યું પણ સ્ત્રી ઓને ન્યાય કે તેના અધિકાર મળ્યા ખરા ? સ્ત્રી અધિકાર ની વાતો આદર્શ ઉપમા ને દાસી નો દરણજો ભોગવતી કરોડો ભગિની બહેનો માટે ૩૩ % જાહેર જીવન સ્થાન ક્યારે ? સ્ત્રી ને લાભાર્થી તરીકે નહિ પણ ભાગીદાર તરીકે જોવા નો ખ્યાલ પણ ખોખલો નીતિ નિર્ધારક ની કડક નીતિ ઓ નહિ પણ અમલ થી આચરણ થતું હોય છે મહાભારત માં દ્રૌપતિ ના વસ્ત્રહરણ માં શાસકો મોંન રહ્યા ધૂતરાષ્ટ્ર ની સભા માં ઘણા વરિષ્ઠ હતા પણ કોઈ બોલ્યું ? કે ખબરદાર કોઈ હાથ લગાડ્યો છે તો ખેર નહિ ઋણ સતા લાલચા કે ઉપકાર જે કહો કે મહત્વ કાંક્ષા તેવી સ્થિતિ વર્તમાન માં છે
મણિપુરમાં ચોથી મે ના રોજ જાહેરમાં વસ્ત્રાહરણની ઘટના બની છે. બે આદિવાસી મહિલાઓને નગ્ન કરી રોડ પર પરેડ કરાવવામાં આવી, તેના પ્રાઈવેટ પાર્ટમાં હાથ નાખવાની ગંદી હરકતો કરવામાં આવી. એક મહિલા પર ગેંગ રેપ કરવામાં આવ્યો ટોળાએ તેના ભાઈ અને પિતા ની હત્યા કરી નાખી કલ્પના કરો; એ મહિલાઓ પર શું વિત્યું હશે ? આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં બે મહિના બાદ ૧૯ જુલાઈ ના રોજ વાયરલ થયો છે તે શોશલ્ય મીડિયા થી ઉજાગર થયેલ બનાવ ના ૭૫ દિવસ સુધી સત્ય રજૂ ન કર્યું; પરંતુ વાયરલ વીડિયોએ ગોદી મીડિયાનું ચરિત્ર દિગમ્બર કરી દીધું છે અને પાછા થવા ને બદલે પ્રમોશન જેવો ઘાટ તો ત્યારે રચાયો જયારે આ જઘન્ય કૃત્ય જે પ્લેટફોર્મ થી બહાર આવ્યું તે શોશલ્ય મીડિયા આ વીડિયો વાયરલ કરશે તો કડક કાર્યવાહી કરાશે ટ્વીટર ફેશબુક ને ચેતવણી અપાય છે ને ? ચોર લોટવાલ ને દાટે આ સ્થિતિ માટે કોણ જવાબદાર ? મણિપુર સતત ત્રીજી મે થી સળગી રહ્યું છે દોઢ સો થી વધુ લોકોની હત્યાઓ થઈ છે; પચાર હજાર થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાં છે. છતાં વડાપ્રધાન ચૂપ છે ગૃહમંત્રી મૌન છે માનવ અધિકાર આયોગ મહિલા આયોગ ST આયોગ ની ખુલ્લી બેશર્મી નથી ? શરમ આવે છે કે નહીં? વડાપ્રધાન અમેરિકા ફ્રાન્સ જાય છે ચૂંટણી સભાઓ કરે છે, રેલ્વેને લીલી ઝંડી ઓ બતાવે છે પરંતુ મણિપુર જવાનો તેમની પાસે સમય નથી કે ટ્વિટર પર સંવેદના વ્યક્ત કરવાનો સમય નથી ‘બેટી બચાવો’નું સૂત્ર આપનારા નેતા નેતી ઓ મૌન કેમ હશે ? આવી અતિ ધૃણાસ્પદ ઘટના બનતી હોય તો મણિપુરની ડબલ એન્જિનની સરકાર શું કામ ની ? શું ૨૦૦૨ ની હિંસાનું ગુજરાત મોડલ મણિપુરમાં અમલી બનાવ્યું હશે? કદાચ ‘સંસ્કારી બળાત્કારીઓ’ને વહેલી જેલમુક્તિ મળી જશે; એવી ધરપતથી આવું જંગલી કૃત્ય કર્યું હશે? આપણે કેવા હિન્દુત્વ તરફ જઈ રહ્યા છીએ, જ્યાં દેશના રાષ્ટ્ર પ્રમુખ આદિવાસી મહિલા છે અને તે દેશ ની આદિવાસી મહિલાઓને જાહેર માં હજારોના ટોળાં નગ્ન કરી ફેરવે છે મહિલાઓની નગ્ન પરેડ થાય અને મુખ્યમંત્રી વડાપ્રધાન મૌન રહે તેને સુશાસન કહેવાય કે દુ:શાસન કહેવાય ? આમા સમાન નાગરિક કાનૂન લાવવા નું કેમ્પઇન કેટલું વ્યાબી ? આવી ઘટના ઓ પછી મહિલા આયોગ ની ટિમો ઊડતી મુલાકાતો કમિશનો તપાસ પંચો કાયદા ઓમાં સંશોધન ની સૂફીયાણી સલાહ સિવાય શુ કરશે ? કડક કાયદા ઓતો પાડોશી પાકિસ્તાન માં પણ છે તેથી શુ અપરાધો બંધ થયા? કાયદા ઓ કડક કરતા પણ સુસ્ત અમલ કરવાની જરૂર છે રેડી ટુ શૂટ
નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.