આજે ગાંધીનગર ખાતે શ્રી સંસ્કૃત પાઠશાળા સંચાલક સંઘ ટ્રસ્ટ-ગુજરાત તેમજ શ્રી ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ, અમદાવાદ ના પદાધિકારીઓ દ્વારા શુભેચ્છા મુલાકાત કરી સંસ્કૃતભાષામાં અભિરુચિ ધરાવતા ઋષિકુમારો માટે વેદ, પુરાણ, વ્યાકરણાદિક વિવિધ શાસ્ત્રોનો સંસ્કૃત માધ્યમમાં ઉત્તમ પ્રકારે અભ્યાસની સુવિધા ઉપલબ્ધ બને તે માટે રજુઆત કરી.

આ પ્રકારના તમામ સમાચાર માટેે