*સંજેલી તાલુકામાં આવેલી ખાધ્ય તેલનું હોલસેલ અને રીટેલર વેચાણ કરતી દુકાનોમાં સંયુકત રીતે આકસ્મિક તપાસ હાથ ધરાઈ* - At This Time

*સંજેલી તાલુકામાં આવેલી ખાધ્ય તેલનું હોલસેલ અને રીટેલર વેચાણ કરતી દુકાનોમાં સંયુકત રીતે આકસ્મિક તપાસ હાથ ધરાઈ*


*સંજેલી તાલુકામાં આવેલી ખાધ્ય તેલનું હોલસેલ અને રીટેલર વેચાણ કરતી દુકાનોમાં સંયુકત રીતે આકસ્મિક તપાસ હાથ ધરાઈ*
૦૦૦
દાહોદ : દાહોદ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર FOOd and Drugs Department)ના ફુડ સેફટી ઓફિસરોની ટીમ અને સંજેલી તાલુકાના મામલતદાર સાહેબની ટીમ દ્વારા સંયુકત રીતે સંજેલી તાલુકામાં આવેલી ખાધ્ય તેલનું હોલસેલ અને રીટેલર વેચાણ કરતી દુકાનોમાં સંયુકત રીતે આકસ્મીક તપાસ કરવામાં આવેલ હતી આ તપાસ દરમ્યાન અલગ અલગ બ્રાન્ડ ના કુલ-૦૮ ખાધ્ય તેલના નમુના લઈને પ્રુથ્થકરણ કરવા માટે લેબોરેટરીમાં મોકલી આપેલ છે. જે નમુનાનો રીપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે આ તપાસમાં નીચે મુજબના નમુના લીધેલ છે.

*૧. બાલાજી કિરાણા સ્ટોર*
- Ruby Lite Refined Soyabean oil From 15 Kg Pack તીન
- Sukun Brand Sesame Oil 500 Ml પેક
- Rani Gold Ground Nut Oil From 15 KG pack તીન

*૨. લવ કુમાર જંયતિ લાલ જૈન*
- Uttam Refined Soyabean oil From 2 Liter Pack Jar
- Krishiv Refined Cottonseed oil From 2 Liter Pack Jar
- Soya gold Refined Soyabean oil From 15 Kg Pack તીન

*૩. અંકુર કુમાર જૈન*
- Corn Health Refined Corn Oil From 15 Kg Pack Tin
- Chetak Gold Refined Soyabean Oil From 15 Kg Pack Tin
૦૦૦


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image