ભાદરવી અમાસ. ઓછા વરસાદે શ્રી કુંભનાથ તળાવ ના પટ માં ગાયો ચરી રહી છે - At This Time

ભાદરવી અમાસ. ઓછા વરસાદે શ્રી કુંભનાથ તળાવ ના પટ માં ગાયો ચરી રહી છે


દામનગર ભાદરવી અમાસ. ઓછા વરસાદે શ્રી કુંભનાથ તળાવ ના પટ માં ગાયો ચરી રહી છે

દામનગર શહેર ના ઓછા વરસાદે શ્રી કુંભનાથ તળાવ ના ખુલ્લા પટ ગાયો ચરી રહી છે સર્વત્ર સારા વરસાદ થી ખૂબ ઉંચી ટકાવારી રહી સિઝન ના ૧૦૦ થી ૩૫૦ ટકા વરસાદ અમુક તાલુકા ઓમાં નોંધાયો છે ત્યારે દામનગર સહિત ના સમગ્ર પંથક માં ઓછા વરસાદે નદી નાળા કે ચેક ડેમ બંધારા તળાવો ખાલી રહેવા પામેલ છે જ્યાં વરસાદ છે ત્યાં અતિ ભારે વરસાદ થયો છે ત્યારે સમગ્ર દામનગર પંથક ના શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માં ઓછા વરસાદે આજે ભાદરવી અમાસ ના દિવસે કુંભનાથ તળાવ ના ખુલ્લા પટ માં ગાયો ચરી રહી છે જે ખૂબ ચિતા જનક છે કુંભનાથ તળાવ નો ૯૦ ટકા હિસ્સો ખાલી રહ્યો છે માત્ર ૧૦ ટકા વચ્ચે માત્ર ખાડો ભરાયો છે ઓછા વરસાદે કુંભનાથ તળાવ ના ખુલ્લા પટ માં ગાયો ચરી રહી છે ત્યારે ઓછા વરસાદે સમગ્ર પંથક માં ખેડૂત થી લઈ શ્રમિક દરેક ને ચિતા સતાવી રહી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.