રાજકોટમાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ સામે આવ્યો છે
રાજકોટમાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ સામે આવ્યો છે. શહેરમાં બેડીપરાને જોડતો બેઠો પુલ અતિ જર્જરિત હાલતમાં છે. જેને લઈ કોંગ્રેસ અગ્રણીઓએ તૂટેલા પુલની વચ્ચે બેસીને ધારણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ અગ્રણીઓએ જણાવ્યું હતું કે, 15 લાખના ખર્ચે તૈયાર કરેલ પુલ ફરી ધોવાણ થતાં ભ્રષ્ટાચાર થયાની ગંધ આવી રહી છે. દૈનિક હજારો લોકો આ પુલ ઉપરથી પસાર થઈ રહ્યા છે પરંતુ પુલ તૂટી પડતા હવે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ સાથે કોંગ્રેસ ઉમેદવારે આંદોલનની ચીમકી ઉચ્ચારતા જણાવ્યું કે પુલનું સમારકામ કરાવવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.