સુરત માં 6 માળની બિલ્ડિંગ એકા એક તૂટી પડી - At This Time

સુરત માં 6 માળની બિલ્ડિંગ એકા એક તૂટી પડી


સુરતના સચિન પાલિગામ વિસ્તારમાં પાંચ વર્ષ અગાઉ નિર્માણ થયેલી બિલ્ડીંગ એકાએક ઘરાશાઈ થઈને તૂટી પડતા બિલ્ડિંગમાં રહેતા 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે કેટલાક લોકો બિલ્ડિંગમાં કાટમાળ નીચે દબાયા હોવાની શંકાના પગલે ઘટના સ્થળે પોહચેલી ફાયર અને પોલીસની ટીમો દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઘટના ના પગલે સુરત જિલ્લા કલેકટર સહિત મહાનગરપાલિકાની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બિલ્ડીંગ સ્ટ્રક્ચર અંગેની તપાસ હાથ ધરી હતી.


7405225531
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image