માળીયા હાટીના માં મહાશિવરાત્રીના બીજા દિવસે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે ધાર્મીક ઉત્સવ ઉત્સાહ ભેર ઉજવણી - At This Time

માળીયા હાટીના માં મહાશિવરાત્રીના બીજા દિવસે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે ધાર્મીક ઉત્સવ ઉત્સાહ ભેર ઉજવણી


માળીયા હાટીના મેઘલનદીમાં વર્ષો જૂનું મંદિર આવેલ છે ત્યારે સિદ્ધેશ્વર મહાદેવ મહાશિવરાત્રીના દિવસે શાસ્ત્રોક વિધિથી શિવજીનું મુખવટો ૫૨માનંદ દાસ ગોરધનદાસ જોશી પરિવાર અને ચાંદીનું છત્ર વિજયભાઈ પ્રભાશંકારભાઈ પંડિયા સુરત દ્વારા સિદ્ધેશ્વરદાદાની લિંગ પર ચઢાવ્યો

બીજા દિવસે સિદ્ધેશ્વર મહાદેવ વિવિધ શૃંગાર દર્શન તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયો હતા અને રાત્રીના સમયે મહા પ્રસાદ નું આયોજન રાખેલ હતું જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ લાભ લીધો હતો

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.