થેપડાના વાડીવિસ્તારમાં ભાદર નદીના કાંઠે શૌચાલય ડુબ્યુ… મકાન બચ્યુ
પોરબંદરના કુતિયાણા વિસ્તારમાં ભાદરના પાણીના કારણે જમીન ધોવાણથી માંડીને મકાનને પણ અનેક જગ્યાએ નુકશાન થયા છે ત્યારે થેપડા નજીક ભાદર નદીના કાંઠા વિસ્તારની આ તસ્વીર છે જેમાં ખેડૂતનું મકાન બચી ગયુ છે પરંતુ ભાદરના પાણીને લીધે શૌચાલય નદીમાં ગરકાવ થઇ ગયુ છે. આ પ્રકારની નુકશાની નદીના કાંઠાળ વિસ્તારના ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં થઇ છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.