લખતર સહિત સમગ્ર ગુજરાત રાજયમાં સુપ્રસિધ્ધ ધાર્મિક જગ્યા પાસે કચરાના ઢગલા શ્રધ્ધાળુ ભક્તજનોમાં રોષ
લખતર સહિત સમગ્ર ગુજરાત રાજયમાં સુપ્રસિધ્ધ ધાર્મિક જગ્યા પાસે કચરાના ઢગલા શ્રધ્ધાળુ ભક્તજનોમાં રોષ
આગામી અષાઢ વડ દસમ તારીખ 30.7 2024 નારોજ આ વર્ષનો પ્રથમ મેળો ભરાશેલખતર સરકારી કચેરી તરફ જવાના રોડ ઉપર આવેલ તપસ્વી બાપુની દેરી આવેલી છે સંત શિરોમણી તપસ્વી બાપુ લખતર સહિત કઠેકી મોરબી વલસાડ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં તેમનામાં શ્રધ્ધાળુ ભક્તજનમાં આસ્થા અને શ્રધ્ધા ધરાવે છે તેમની જગ્યાના પટાંગણમાં વર્ષનો પ્રથમ લોકમેળો તેમની યાદમાં ભરાય છે આ મેળો છેલ્લા 51 વર્ષથી ભરાય છે હાલમાં આ જગ્યામાં ગંદકીનું સામ્રાજ્ય છે લખતર ગ્રામ પંચાયત દર વર્ષે મેળો ભરાય છે ત્યારે મનોરંજન કર ઉધરાવે છે પરતું કોઈપણ પ્રકારની સાફસફાઈ કરવામાં આવતી નથી સાથે આ રોડ ઉપરથી લખતરની તમામ સરકારી કચેરીએ જવાય છે લખતર તાલુકાથી લઈને દિલ્હી સુધીના અધિકારીઓ અને પદાધિકારીઓ પસાર થાય છે લખતર ગામની ગરિમા ઝંખવાય છે તેમછતાં કોઈપણ અધિકારીઓ પદાધિકારીઓ ગ્રામ પંચાયત સભ્ય સચિવ કે ગ્રામ પંચાયત મહિલા સરપંચના વહીવટદાર પતિને એક શબ્દ કહેવા કે નોટિસ આપવા તૈયાર નથી આથી લખતર ગામના લોકોને લાગી રહ્યુ છે કે લખતર ગામના સ્થાનિક સ્વરાજમાં તુમાખી અને આપખુદ શાસન ચાલી રહ્યુ છે
રિપોર્ટર આરવરાજ વાઘેલા લખતર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.