વિજાપુર તાલુકાના લાડોલ મુકામે મહા રક્તદાન કેમ્પ યોજાયો
વિજાપુર
આજરોજ વિજાપુર તાલુકાના લાડોલ મુકામે મહા રક્તદાન કેમ્પ યોજાયો.સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નિલેશભાઈ જોષી સાહેબ ના માર્ગદર્શન હેઠળ અને નોર્થ ઝોન ઉપપ્રમુખ અરવિંદસિંહ ચાવડા ના પ્રયત્નો થી સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ અને નૂતન મેડિકલ કોલેજ ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.જેમાં 50 થી વધારે બોટલો એકત્રિત કરવામાં આવી. રક્તદાન કરનાર ને પ્રમાણપત્ર અને ભેટ આપી પ્રોત્સાહિત કર્યા.આ પ્રસંગે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ ના રાષ્ટ્રીય સચિવ સુખદેવભાઈ જોષી,રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી તેજસિંહ પરમાર,નોર્થ ઝોન પ્રમુખ ભૂપેન્દ્રભાઈ દવે,મહામંત્રી બાબુસિંહ ઝાલા,બનાસકાંઠા જિલ્લા પ્રમુખ વાઘુભા વાઘેલા,ડીસા તાલુકા મેમ્બર દશરથસિંહ ઝાલા કિર્તન ભાઈ પટેલ ડૉક્ટરે પી.ટી.પટેલ અમરતભાઈ પટેલ બળદેવસિંહ બારડ પ્રકાશભાઈ પટેલ ઉષાબેન પટેલ મનીષાબેન ન્યાયી સરોજબેન પટેલ જસુભાઈ ચૌધરી મહેન્દ્રભાઈ રઠોડ મહેન્દ્રભાઈ શર્મા અમિત ભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા.
રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ વિજાપુર
9998240170
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.