હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મન માં નથી સરકારી સ્વચ્છતા અભિયાન દામનગર આવશે ? દામનગર નગરપાલિકા તંત્ર ની આવશ્યક સેવા ઓની સામે અરજ અહેવાલ કે અખબાર જ્યાં લખવું હોય ત્યાં લખો હમ નહિ સુધરેગે ચૂંટાયેલ સદસ્યો ને વિશેષતા શેરી બજાર આગણું નિયમિત સફાય કરાય અન્ય શહેરીજનો વિદેશી નાગરિક હશે ?
દામનગર નગરપાલિકા તંત્ર ની આવશ્યક સેવા ની ખામી ઓ સામે અરજ અહેવાલ કે અખબાર જ્યાં લખવું હોય ત્યાં લખો હમ નહિ સુધરેગે એસ પી ઓએ વહીવટ નહિ કરવા ની તાકીદ પછી પણ એસ પી વહીવટ પુરજોશ માં ચલાવી રહ્યા છે પીવા ના પાણી ની લાઈનો તૂટવી રોડ ના ખાડા માં વારંવાર માટી પુરાણ હોય કે સફાઈ આવશ્યક સેવા ની ખામી ઓની કોઈ ફરિયાદ કરો એટલે નિકાલ થતો જ નથી ગુજરાત ગેસે ઘેર ઘેર ગેસ લાઈન નાખી શહેરભર મુખ્ય રસ્તા માં દરેક વિસ્તારો માં ખાડા ખોદી જતી રહી આ રસ્તા ઓ કોણે ક્યારે ? રીપેર કરવા ના છે શહેરીજનો અજાણ પાલિકા તંત્ર નો વિચિત્ર નિયમ રવિવારે બજાર ની સફાઈ બંધ કરી કરકસર ના પગલાં લેવાય રહ્યા છે ચૂંટાયેલ સદસ્યો ની શેરી બજાર આગણું નિયમિત સફાઈ થાય આવી વિશેષતા ધરાવતી વિચિત્ર પાલિકા અન્ય શહેરીજનો શુ વિદેશી હશે ? પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ઓના જિલ્લા કલેકટર સહિત સબંધ કરતા શહેરીવિકાસ વિભાગ દ્વારા ધ્યાન અપાય તેવી શહેરીજનો માં માંગ ઉઠવા પામી છે શહેર માં એકપણ સામાન્ય જગ્યા ખાલી ભાળે એટલે પેવર બ્લોક વગર ન રહેવી જોઈ એ આર એન્ડ બી ની જગ્યા હોય કે રેવન્યુ ની જગ્યા હોય વિકાસ ના નામે પેવર બ્લોક નાખવા નું કામ શોધી લાવનાર ને પ્રાથમિક સુવિધા ઓની ખામી ઓ નહિ દેખાતી હોય ? દામનગર પાલિકા ની અણઆવડત થી તાજેતર માં તાલુકા સંકલન માં ઈજનેર ને ઉધડો લેવાયો તેમ છતાં સમસ્યા અંગે પાલિકા તંત્ર નું હમ નહિ સુધરેગે જ્યાં લખવું હોય ત્યાં લખો આ અંગે શહેરીવિકાસ વિભાગ અને સબંધ કરતા અધિકારી શ્રી ઓ ધ્યાન આપે તે જરૂરી તસવીરો માં દેખાતી આ સમસ્યા વરસાદી નથી કાયમી છે વગર વરસાદે બજારો લીલી કાચ જેવી સરદાર ચોક થી માણેક ચોક લુહાર શેરી સિપાઈ શેરી ગંધિયા શેરી ભારે ગંદકી નો કાયમી સામનો કરતી શેરી ઓ છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.